Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસની ગતિઊર્જા તેનાથી અડઘું દળ ઘરાવતા છોકરાથી અડઘી છે.જો માણસની ઝડપમાં $ 1 m/s$ નો વઘારો કરવામાં આવે તો બંનેની ગતિઊર્જા સમાન થાય છે. માણસની મૂળ ઝડપ
એક બોટ ને અચળ વેગે ચલાવવા માટે લાગતું જરૂરી બળએ તેની ઝડપના વર્ગના સમપ્રમાણમાં છે. જો $v\; km / h$ ઝડપ ને $4 \;kW$ પાવરની જરૂર હોય, તો $2v\; km / h$ ઝડપ ને ........... $kW$ પાવર જરૂર પડશે ?
પાણીના ધોધ પરથી, પાણી $100 kg$ પ્રતિ સેકન્ડના દરે ટર્બાઈનની બ્લેડ પર (પડે) વહે છે. જો પાણીના નીચે પડવાની ઉંચાઈ $100 m$ હોય તો, ટર્બાઈનમાંથી ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?
$2\,kg$ દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર $P$ ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ $4\,s$ માં સ્થાનાંતર $\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m$. હોય તો $\alpha$ નું મૂલ્ય $...........$ હશે.