તેમજ હેલોજન $-1$ અસરથી બેન્ઝિન સાથે જોડાયેલ છે. જે બંધ ટૂંકો અને પ્રબળ હોય છે આથી $CN^{-1}$ દ્વારા વિસ્થાપન કરવું મુશ્કેલ બને છે.
$ArN_2^ + C{l^ - }\, + \,CuCN\, \to \,ArCN\, + \,{N_2}\, + Cu$
$ArCON{H_2}\, + \,{P_2}{O_5}\, \to \,ArCN\, + \,{H_2}O$
$ArCON{H_2}\, + \,SOC{l_2}\, \to \,ArCN\, + \,S{O_2}\, + \,2HCl $