Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન $X$નું ઓઝોનાલિસિસ કરતાં $A$ આપે છે. સંયોજન $A$ ને જ્યારે એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ સાથે હુંફાળું ગરમ કરતાં કસનળીનાં બાજુનાં ભાગમાં ચળકતું સિલ્વર દર્પણ બનાવે છે. અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન $X$ શોધો.