નીચેની પ્રક્રિયાઓ વિચારો.

$(i)$  $H_{(aq)}^+ + OH^-= H_2O_{(l)} ,$   $\Delta H = -X_1\,kJ \,mol^{-1}$

$(ii)$  $H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} = H_2O_{(l)},$   $\Delta H = -X_2\,kJ \,mol^{-1}$

$(iii)$  $CO_{2(g)} + H_{2(g)} = CO_{(g)} + H_2O_{(l)},$   $\Delta H = -X_3\, kJ\, mol^{-1}$

$(iv)$  $ C_2H_{2(g)}+  \frac{5}{2} O_{2(g)} = 2CO_{2(g)} + H_2O_{(l)},$   $\Delta H = -X_4\,kJ \,mol^{-1}$

તો $H_2O_{(l)}$ સર્જનઉષ્મા કેટલી હશે ?

  • A$ +X_3\,kJ \,mol^{-1}$
  • B$ -X_4\,kJ \,mol^{-1}$
  • C$ +X_1\,kJ \,mol^{-1}$
  • D$ -X_2\,kJ \,mol^{-1}$
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
d
The standard enthalpy change of formation of a compound is the enthalpy change which occurs when one mole of the compound is formed from its elements under standard conditions. The equation showing the standard enthalpy change of formation of water is \(H _{2}( g )+\frac{1}{2} O _{2}( g ) \longrightarrow H _{2} O (1)\)

1 mole of water formed.

\(\therefore\) Enthalpy of formation is \(- X _{2} kJ / mol\).

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ખોટું સમીકરણ કયું છે ?
    View Solution
  • 2
    દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રની બહાર થાય છે. તેવું ધારતા કઈ પ્રક્રિયા $\Delta H$ = $\Delta U$ થશે ?
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ, $\overline{\mathrm{C}}_{\mathrm{v}}=\frac{5}{2}$ $R$. જ્યાં સુધી કદ બમણું ન થાય ત્યાં સુધી $1 \mathrm{~atm}$ ના અયળ દબાણ વિરુદ્ધ સમોષ્મી (રુધ્ધોષ્મી) વિસ્તરણ થાય છે. જો પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $298 \mathrm{~K}$ અને $5 \mathrm{~atm}$ હોય તો અંતિમ તાપમાન ........... $\mathrm{K}$ છે. (નજીકનો પૂર્ણાક)

    [અચળ કદે મોલર ઉષ્માક્ષમતા $\bar{c}_{\mathrm{v}}$ છે]

    View Solution
  • 4
    પ્રવાહીના બાષ્પીભવનની એન્થાલ્પી $30\,kJ\,mo{l^{ - 1}}$ છે અને  બાષ્પની એન્ટ્રોપી $75\,J\,mo{l^{ - 1}}\,K$ છે. $ 1\, atm$ પર પ્રવાહીનું ઉત્કલન બિંદુ .......$K$ છે.
    View Solution
  • 5
    ...... એ વિશિષ્ટ ગુણધર્મનો સેટ છે.
    View Solution
  • 6
    $298\, K$ તાપમાને કાર્બન મોનોક્સાઇડનું તેના તત્ત્વોમાંથી સર્જન થાય ત્યારે $(\Delta H- \Delta U) =$ .............. $\mathrm{J\,mol}^{-1}$   $(R = 8.314\,J\,K^{-1}\,mol^{-1})$
    View Solution
  • 7
    $He$ વાયુ માટે ${\left[ {\partial U/\partial T} \right]_V}$ નુ મૂલ્ય કેટલુ થશે છે ?
    View Solution
  • 8
    $\Delta U$ નીચેના પૈકી કોને સમાન થશે ? 
    View Solution
  • 9
    નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?
    View Solution
  • 10
    કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન ઉષ્મા અનુક્રમે $-394$ અને $-285\, KJ\, mol$ $^{-1}$ છે. તો $CO$ ની નિર્માણ ઉષ્મા $KJ\, mol ^{-1}$ માં શોધો.
    View Solution