કથન $A:$ ઓક્સીજનની પ્રથમ આયનિકરણ એન્થાલ્પી નાઈટ્રોજન કરતા ઓછી છે.
કારણ $R:$ $2p$ કક્ષકમાં રહેલા ઓકિસજનના ચાર ઈલેકટ્રોન વધુ ઈલેક્ટ્રોન-ઈલેકટ્રોન અપાકર્ષણ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : $Na$ ની ધાત્વિક ત્રિજ્યા $1.86 \mathrm{~A}^{\circ}$ છે અને $\mathrm{Na}^{+}$ની આાયનીક ત્રિન્યા $1.86 \mathrm{~A}^{\circ}$ કરતા ઓછી છે.
વિધાન $II$ : આયનો તેમના આનુષગિક તત્વો કરતા કદ માં હંમેશા નાના હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.