નીચેનીમાંથી કઈ પ્રક્રિયા એન્ટ્રોપીના ઘટાડા સાથે થાય છે?
  • Aઘન $\to $ વાયુ
  • Bખાંડ $+$ પાણી $\to $ દ્રાવણ
  • C$NH_{3(g)} + HCl_{(g)} \to NH_4Cl_{(s)}$
  • D$A_{(g)} + B_{(g)} \to $ મિશ્રણ
AIIMS 2011, Easy
Download our app for free and get startedPlay store
c
The structure of a solid is usually well ordered, the structure of a liquid is less ordered, and that of a gas is quite random. Entropy of mixing is higher than the individual separate reactants. In option \((C)\) two gases changing to the one solid product. The product side is more organised and thus has less entropy.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H - H$ અને $ Cl - Cl$ ની બંધન ઊર્જા અનુક્રમે $430 \,KJ/mol$ અને $240 \,KJ/mol $ છે. તથા $HCl$ માટે $\Delta f_H = -90\, KJ/$ મોલ હોય તો $HCl$ ની બંધ એન્થાલ્પી ......$KJ/mol$ થશે.
    View Solution
  • 2
    કોઈ પ્રક્રિયા માટે $\Delta H = 9.08 \,KJ/$ મોલ તથા $\Delta S = 35.7\,J/$મોલ છે. તો નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?
    View Solution
  • 3
    $C{O_2}$ની સર્જન પ્રમાણિત મોલર એન્થાલ્પી ..... બરાબર છે.
    View Solution
  • 4
    અનુકૂળ જોડ પસંદ કરો. 

    લિસ્ટ $I$ (સમીકરણો)

    લિસ્ટ $II$ (પ્રક્રમનો પ્રકાર)

    $A. \,\,K_p > Q$ $(i)$ બિન સ્વયંભૂ
    $B.\,\,\Delta G^o < RT ln Q$ $(ii)$ સંતુલન
    $C.\,\,K_p = Q$ $(iii)$ સ્વયંભૂ અને ઉષ્માશોષક
    $D.\,\,T>\frac{{\Delta H}}{{\Delta S}}$ $(iv)$ સ્વયંભૂ
    View Solution
  • 5
    $5$ મોલ હિલિયમ વાયુ, $300\, K$ તાપમાને, પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ થઈ $10\, L$ થી $20 \,L$ થાય છે, આ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્તમ કાર્યની માત્રા ..........$J$ છે [નજીકની પૂર્ણાંક] (આપેલું છે$: R = 8.3 \,J \,K ^{-1}\, mol ^{-1}$ અને $\log 2=0.3010$ )
    View Solution
  • 6
    હાઇડ્રેઝિન અને પાણીની પ્રમાણિત સર્જન-એન્થાલ્પી અનુકમે $+ 50.6\, kJ/mol$ અને $-285.9\, kJ/mol$ હોય તો નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ જણાવો. ${N_2}{H_{4\left( g \right)}} + {O_{2\left( g \right)}} \to {N_{2\left( g \right)}} + 2{H_2}{O_{\left( l \right)}}$ .....$kJ\,mo{l^{ - 1}}$
    View Solution
  • 7
    જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલન પર હોય છે
    View Solution
  • 8
    સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવો.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું સમીકરણ $CH_4$ ની પ્રમાણીત નિર્માણ ઉષ્મા દર્શાવે છે ?
    View Solution
  • 10
    દરેક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે તેમ ધારતા કઇ પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta E$ ના મૂલ્યો સમાન થશે ?
    View Solution