કિલોકેલેરી,
$C + \frac{1}{2}{O_2} \to CO\,:\,\,\,\Delta H\,\, = \,\, - 26$ કિલોકેલેરી
આને સર્જન એન્થાલ્પી પણ કહે છે.
દહન એન્થાલ્પી માટે $1$ મોલ કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન થવું જાઈએ
$C + O_2 → CO_2$
પ્રક્રિયામાં એક મોલ કાર્બનનું સંપૂર્ણ દહન થાય છે
$C$ ની દહન એન્થાલ્પી = $-94.3$ કિલોકેલરી થાય.
$CH_4\,(g)\,\,186.2\,JK^{-1}\,mol^{-1}$
$O_2\,(g)\,\,205.2\,JK^{-1}\,mol^{-1}$
$CO_2\,(g)\,\,213.6\,JK^{-1}\,mol^{-1}$
$H_2O\,(g)\,\,69. 9\,JK^{-1}\,mol^{-1}$
નીચેની પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર $(S^o)$ ........$JK^{-1}\,mol^{-1}$
$CH_4\,(g) + 2O_2\,(g) \to CO_2\,(g) + 2H_2O(l)$