Question
સમષ્ટિ તપાસ એટલે શું ?

Answer

જો માહિતી મેળવવા માટે સમષ્ટિના બધાં જ એકમોની તપાસ કરવામાં આવે, તો તેની તપાસને સમષ્ટિ તપાસ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free