Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વર્ગ $12$ના વિદ્યાર્થીઓને તેમના વર્ગ શિક્ષક દ્વારા એક લીટર બફર દ્રાવણ જેની $pH\,8.26$ હોય તે બનાવવા કીધું, વિદ્યાર્થીઓએ એમોનિયમ ક્લોરાઈડનો $......\,g$ જથ્થો , $0.2\, M$ એમોનિયા દ્રાવણમાં આગાળવો પડે જેથી એક લીટર બફર બનશે.
જ્યારે $0.1\, M$ એસિટિક એસિડનું દ્રાવણ $0.1\, NaOH$ ના દ્રાવણ સાથે અનુમાપન થાય તો સંતુલન બિંદુએ $pH$ નું મુલ્ય ગણો (એસિટિક એસિડ માટે $K_a$ = $1.9 \times 10^{-5}$)