Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીલીલી નજર2 Marks
Question
તમારા ગામને હરિયાળું કેવી રીતે બનાવી શકાય?
✓
Answer
મારા ગામને હરિયાળું બનાવવા રસ્તાની બંને તરફ વૃક્ષો વાવીને તેનું જતન કરી ઉછેરવા પડે. ગામની આજુબાજુની પડતર જમીનમાં વૃક્ષો વાવી તેમને નિયમિત પાણી સીંચીને ઉછેરવાં પડે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.