એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાના તાપમાનમાં $9\, K$નો વધારો કરતા બમણો માલૂમ પડયો.જો પ્રક્રિયા $300\, K$ તાપમાને થતી હોય તેમ ધારીએ તો, સક્રિયકરણ ઊર્જાનુ મૂલ્ય............$k\,J\, mol ^{-1}$ થાય. [નજીકનો પૂર્ણાંક]
(આપેલું છે$: \ln 10=2.3, R =8.3 \,J\, K ^{-1} \,mol ^{-1}, \log 2=0.30$ )