Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા ${N_2}(g) + 3{H_2}(g) \to 2N{H_3}(g)$ માટે પ્રક્રિયકોના તાપમાનની ચોક્કસ પરિસ્થિતિઓ અને આંશિક દબાણ હેઠળ $N{H_3}$ની રચનાનો દર $0.001\,kg\,{h^{ - 1}}$ છે. સમાન શરતો હેઠળ ${H_2}$ના રૂપાંતરણનો દર $......$ છે.
પ્રથમ ક્રમની પ્રક્યિા $A \to B$ માટે પ્રક્રિયકની $0.01\, M$.સાંદ્રતાએ પ્રક્રિયાનો વેગ $2.0 \times 10^{-5}\, mol\,L^{-1}\,s^{-1}$ છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .... $\sec$ થશે.
દૂધનો એક નમૂનો, જયારે તેમાં lactobacillus acidophilus ની સંખ્યા બમણી થાય ત્યારે, $300$ $K$ પર $60$ $min$ માં ફાટી જાય (splits) છે અને $400$ $K$ પર $40$ $min$ માં ફાટી જાય છે. આ પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઊર્જા ( in $\mathrm{kJ/mole}$ ) ....... ની નજીક છે.
એક પ્રક્રિયા $\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}$ માટે , જો $B$ ના સર્જન ( નિર્માણ) નો વેગ શૂન્ય સેટ કરવામાં આવે તો ($B$) ની સાંદ્રતા આપવામાં આવે છે :