$(1)$ વાયુ ના તબબ્કા માં $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે
$(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે
$(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે
ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?
ઉપરોક્ત પ્રક્રિયામાં,
Column $I$ | Column $II$ |
$(A) \,XX '$ | $(i)$ $T-$ આકાર |
$(B)\,XX'_3$ | $(ii)$ પંચકોણીય દ્વિપિરામિડ |
$(C)\,XX '_5$ | $(iii)$ રેખીય |
$(D)\,XX '_7$ | $(iv)$ સમચોરસ પિરામિડ |
$(v)$ સમચતુષ્ફલકીય |