\(\underset{1 \text { mole }}{ H _{2} PO _{2}^{-}}+\underset{\text { excess }}{+4 Ag ^{+}}+2 H _{2} O \rightarrow \underset{4 \text { mole }}{4 Ag +} H _{3} PO _{4}+3 H ^{+}\)
$A$. ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા $2$ છે.
$B$. $FOF$ ખૂણો $104.5^{\circ}$ થી ઓછો છે.
$C$. $O$ ની ઓક્સિડેશન અવસ્થા $-2$ છે.
$D$. અણુ વળેલો ‘$v$' આકારનો છે.
$E$. આણ્વીય ભૂમિતિ રેખીય છે.
નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
| Column $I$ | Column $II$ |
| $(A) \,XX '$ | $(i)$ $T-$ આકાર |
| $(B)\,XX'_3$ | $(ii)$ પંચકોણીય દ્વિપિરામિડ |
| $(C)\,XX '_5$ | $(iii)$ રેખીય |
| $(D)\,XX '_7$ | $(iv)$ સમચોરસ પિરામિડ |
| $(v)$ સમચતુષ્ફલકીય |