રિડકશન પ્રક્રિયા લખી દરેક ધાતુના મોલ ગણો.
\(CuSO_4, \,\,NiSO_4\) અને \(AgNO_3\) ના દ્રાવણવાળા વિદ્યુત વિભાજનકોષો શ્રેણીમાં જોડેલ છે. તેથી તેમાં સરખો વિદ્યુતજથ્થો (ફેરાડે) પસાર થાય છે.
\(Cu^{2+}_{(aq)} + 2e^{-} = Cu\)
\(2 \) મોલ \(1\) મોલ
\(Ni^{2+}_{(aq)} + 2e^{-} = Ni_{(s)}\)
\( 2 \) મોલ \(1\) મોલ
\(2Ag^{+}_{(aq)} + 2e^{-} = 2Ag_{(s)}\)
\(2 \) મોલ \(1\) મોલ
ઉપરનાં સમીકરણો મુજબ, \(2\) મોલ \(e^{-} = 2 F = 1\) મોલ \(Cu = 1\) મોલ \(Ni = 2\) મોલ \(Ag\)
દરેક વિદ્યુત વિભાજન કોષોમાં \(2\, F\) વિદ્યુતનો જથ્થો અર્થાત સરખો વિદ્યુતજથ્થો પસાર કરતાં ઉત્પન્ થતી ધાતુઓના મોલનું \(Cu : Ni : Ag= 1 : 1 : 2\) છે.
પરંતુ વાસ્તવમાં ઉત્પન્] થતા \(Cu\) ના મોલ \(0.0252 \) છે.
તેથી વાસ્તવમાં ઉત્પન્ન થતા ધાતુના મોલનું પ્રમાણ નીચે પ્રમાણે મળે :
\(Cu : Ni : Ag = 0.0252 : 0.0252 : 0.0504\)
ધાતુના મોલ ઉપરથી ધાતુઓનું વજન ગ્રામમાં ગણો.
\(Ni\) નું વજન ગ્રામ \(= Ni\) ના મોલ \(× Ni\) નો પરમાણુભાર ગ્રામ મોલ\(^{-1} \) \(= 0.0252 × 58.7 = 1.48\) ગ્રામ
\(Ag\) નું વજન \(= Ag\) ના મોલ \(× Ag\) નો પરમાણુભાર ગ્રામ મોલ\(^{-1}\) \( = 0.0504× 108 = 5.44\) ગ્રામ
\(Ni\) ધાતુનું વજન \(1.48\) ગ્રામ અને \(Ag\) ધાતુનું વજન \(= 5.44\) ગ્રામ