...... વડે સવર્ગ સંયોજનમાં ભૌમિતિક સમઘટક .....
  • A
    ચોરસ સમતલ અને ચતુષ્ફલીય સંકીર્ણ
  • B
    ચોરસ સમતલ અને અષ્ટફલકીય સંકીર્ણ
  • C
    ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ
  • D
    ચોરસ સમતલ, ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ છે.
Medium
Download our app for free and get startedPlay store
b
ચતુષ્ફલકીય સંકીર્ણ એ ભૈમિતિક સમઘટક દર્શાવતા નથી કારણ કે બધા લીગેન્ડ સમાન સ્થિતિમાં હોય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.675\, g$ $CoCl_3.6 NH_3$ (અણુભાર $= 267.5\, g\, mol^{-1}$) ધરાવતા એક દ્રાવણને ધન આયન વિનિમયકમાંથી પસાર કરવામાં આવે છે. દ્રાવણમાં મળતા ક્લોરાઇડ આયનની વધુ માત્રામાં $AgNO_3$ સાથે પ્રક્રિયાથી $4.78\, g$  $AgCI$ (અણુભાર $= 143.5\, g\, mol^{-1}$) મળે તો મળતા સંકીર્ણનું અણુસૂત્ર શું હશે? 
    View Solution
  • 2
    સંકીર્ણ ટ્રીસ (ઈથીલીનડાયએમાઈન) કોબાલ્ટ $(III) $ સલ્ફેેટનું સૂત્ર .....
    View Solution
  • 3
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ સંકીર્ણ આંતર કક્ષકીય સંકરણ ધરાવતુ નથી ?
    View Solution
  • 5
     $\left[ Ni ( CO )_{4}\right] $ સંકીર્ણ માં સંકરણ અને ચુંબકીય વર્તણૂક શું હશે ?
    View Solution
  • 6
    $Na_3[Co(ONO)_6$ નુ $IUPAC$ નામ ..... થશે.
    View Solution
  • 7
    $Ni^{2+}$ ધરાવતા $[Ni(H_2O)_6]^{2+}$ ના જલીય દ્રાવણ છે અને તેથી ચુંબકીય ચાકમાત્રા $2.83\ BM$ છે. જ્યારે એમોનિયાને ઉમેરવામાં આવે તો દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર થતી અસર.....
    View Solution
  • 8
    $[NiX_4]^{2-}$ આયનની ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોવાનું જણાયું છે. તો પછી આયન છે: ($X =$ એકદંતીય ઋણાયનિક લિગાન્ડ)
    View Solution
  • 9
    આલ્કીન ના હાઇડ્રોજીનેશનમાં સમાંગ ઉદ્દીપક તરીકે વિલ્કીન્સન ઉદ્દીપક શું ધરાવે છે ?
    View Solution
  • 10
    $Fe^{3+}$ આયન સાથે $CN^{-}$ લિગેન્ડ જોડાવાથી મળતા સંકીર્ણ ની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્વાંતિક મૂલ્ય .......... $B.M.$ હશે.
    View Solution