નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
  • A
    દબાણ ઘટે છે 
  • B
    દબાણ વધે છે 
  • C
    દબાણ અચળ રહે 
  • D
    દબાણ વધે કે ઘટે તે વાયુની પ્રકૃતિ પર આધાર રાખે 
AIIMS 2000, Easy
Download our app for free and get startedPlay store
a
(a) Due to compression the temperature of the system increases to a very high value.

This causes the flow of heat from system to the surroundings, thus decreasing the temperature.

This decrease in temperature results in decrease in pressure.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમોષ્મી વિસ્તરણ માટે નીચેનામાથી શું સાચું છે?
    View Solution
  • 2
    એક તંત્રને $1000$ વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર $200$ વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો $........\,W$ છે.
    View Solution
  • 3
    એક પારિમાણ્યિક વાયુ $(\gamma = 5/3$) ને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલા $\%$ મો ભાગ આંતરિક ઊર્જામાં અને કાર્યમાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 4
    વિધાન : આદર્શ વાયુનું મુક્ત વિસ્તરણ કરતાં તેની એન્ટ્રોપી વધે

    કારણ : કુદરતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે 

    View Solution
  • 5
    $2$ મોલ વાયુનું તાપમાન $340 \;K$ થી $342\; K$ કરતાં આંતરિકઊર્જામાં થતો વધારો ........ $cal.$ ${C_v} = 4.96\,cal/mole\,K$,
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન - $I$ : $\mu$ જથ્થાનો એક આદર્શ વાયુ જ્યારે સમોષ્મી પ્રક્રિયા દ્વારા $\left( P _{1}, V _{1}, T _{1}\right)$ અવસ્થામાંથી $\left( P _{2}, V _{2}, T _{2}\right)$ અવસ્થામાં જાય છે ત્યારે થતું કાર્ય $W =\frac{\mu R \left( T _{2}- T _{1}\right)}{1-\gamma}$, જ્યાં $\gamma=\frac{ C _{ p }}{ C _{ v }}$ અને $R =$ સાર્વત્રિક વાયુ અચળાંક છે.

    વિધાન - $II$ : ઉપરોક્ત કિસ્સામાં, જ્યારે વાયુ ઉપર કાર્ય થાય છે, વાયુનું તાપમાન વધે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    ઓરડાના તાપમાને અને અચળ દબાણે એક મોલ નાઇટ્રોજન વાયુને $1163.4 \,J$ જેટલી ઊર્જા આપવામાં આવે છે, તો તાપમાનમાં થતો વધારો ....... $K$ $(R = 8.31 J mol^{-1} K^{-1})$
    View Solution
  • 8
    એક બંધ પાત્રમાં $200\, K$ તાપમાને $0.1$ મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં $0.05$ મોલ તે જ વાયુ જે $400\, K$ તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન ($K$ માં) લગભગ કેટલું હશે?
    View Solution
  • 9
    નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે.

    આપેલ સ્તંભને મેળવો.

    સ્તંભ - $1$ સ્તંભ - $2$
    $P$< પ્રક્રિયા - $I$  $A$ : સ્મોષ્મિ
    $Q$ પ્રક્રિયા - $II$  $B$ :  સમદાબ
    $R$ પ્રક્રિયા - $III$  $C$ : સમકદ
    $S$< પ્રક્રિયા - $IV$  $D$ :  સમતાપી

    View Solution
  • 10
    કાર્નોટ ફ્રીજર $0\,^oC$ તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને $27\,^oC$ તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા $336 \times 10^3\, J\,kg^{-1}$ છે. આ ફ્રીજર દ્વારા $0\,^oC$ તાપમાનવાળા $5\, kg$ પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?
    View Solution