Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઠંડા પીણાની $300\,mL$ ની બાટલીમાં $0.2\,M\,CO_2$ ઓગાળેલો છે.ધારી લઈએ કે $CO_2$આદર્શ વાયુ તરીકે વર્તે છે,તો $STP$ એ ઓગાળેલા $CO_2$ વાયુનું કદ $.........\,ml$ છે.(નજીકનો પૂર્ણાંક)(આપેલું છે. : $STP$ એ એક આદર્શ વાયુનું મોલર કદ $22.7\,L\,mol^{-1}$)
$K-40$ એ કુદરતી રેડિયો એક્ટીવ સમસ્થાનિક છે જેનું પોટેશિયમ સમસ્થાનિકમાંં $0.012\%$ કુદરતી પ્રમાણ ધરાવે છે. એક સંપૂર્ણ દુધ ભરેલ કપમાં $370$ મિ.ગ્રા. $K$ ધરાવે તો તેને પીવાથી કેટલા $K-40$ ના પરમાણુનું પાચન થાય ?