ન્યુકિલક એસિડના સંદર્ભમાં સાચા વિધાનોની કુલ સંખ્યા...................... છે.

$A.$ $RNA$ ને જનીન માહિતીના સંગ્રાહક તરીકે ગણવામાં આવે છે.

$B$. કોષ વિભાજન દરમિયાન $DNA$ અણુ સ્વયં બેવડાઈ શકવા સક્ષમ હોય છે.

$C$. કોષમાં $DNA$ [પ્રોટીનનું સંશ્લેષણ કરે છે.

$D.$ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંદેશ $DNA$ માં હાજર હોય છે.

$E.$ સમાન $DNA$ શૃંખલાઓ બાળકોષોમાં સ્થાનાંતર પામે છે. 

JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
d
$A. RNA$ is regarded as the reserve of genetic information. $(False)$

$B. DNA$ molecule self-duplicates during cell division. $(True)$

$C. DNA$ synthesizes proteins in the cell. $(False)$

$D$. The message for the synthesis of particular proteins is present in $DNA. (True)$

$E$. Identical $DNA$ strands are transferred to daughter cells. $(True)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો $I$ થી $III$ પૈકી કયા વિધાન(નો) સાચા છે ?

    $I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.

    $II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.

    $III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.

    View Solution
  • 2
    ગ્લુકોઝની શુષ્ક $HCl$ ની હાજરીમાં $CH_3OH$ સાથે પ્રક્રિયા કરતા મિથાઇલ ગ્લુકોસાઇડ મળે છે, જે ગ્લુકોઝમાં .... હોવાનું સૂચવે છે. 
    View Solution
  • 3
    ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યો પદાર્થ રૂધિમાં સુગર લેવલ નિયંત્રિત કરવા માટે જવાબદાર છે ?
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યુ સંયોજન ઝવીટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે?
    View Solution
  • 6
    ચાર્જેફના નિયમ મુજળ, જીવનતંત્રમાં ..... 
    View Solution
  • 7
    ગ્લુકોઝ અને ફ્રુકટોઝ = .......
    View Solution
  • 8
    આઇસો-ઈલેકટ્રિક પર 
    View Solution
  • 9
    વિટામિન $E$ બીજા ક્યા નામે ઓળખાય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે
    View Solution