ન્યુકિલયોન દીઠ બંઘન ઊર્જા $ {B_N} $ વિરુધ્ધ પરમાણુભાર $A$ નો આલેખ આપેલ છે,તો કઇ પ્રક્રિયામાં ઊર્જા મુકત થશે?
  • A$Y \to 2Z$
  • B$W \to X + Z$
  • C$W \to 2Y$
  • D$X \to Y + Z$
IIT 1999, Diffcult
Download our app for free and get startedPlay store
c
(c) Energy is released in a process when total Binding energy \((B.E.)\) of the nucleus is increased or we can say when total \(B.E.\) of products is more than the reactants.

By calculation we can see that only in case of option \((c)\), this happens.

Given \(W \to 2Y\)

\(B.E.\) of reactants \(= 120 × 75 = 900 \,MeV \)

and \(B.E.\) of products = \(2 \times (60 \times 85) = 1020\,MeV\)

\(i.e.\, B.E.\) of products \(> B.E.\) of reactants.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઈ આફૃતિ $I _{ n }\left(\frac{R}{R_{0}}\right)$ નો $I _{ n }(A)$ સાથેનો ફેરફાર દશાવે છે. (જો $R=$ ન્યુક્લિયસની ત્રિજ્યા, $A$ તેનું પરમાણુ દળાંક)
    View Solution
  • 2
    રેડિયોએકિટવ તત્ત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $1$ અને $2$ વર્ષ છે. શરૂઆતમાં $10\, gm$ અને $1\,gm$ લેવામાં આવે છે,તો કેટલા ............ વર્ષ પછી બંનેના દળ સમાન થાય?
    View Solution
  • 3
    રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર વધે...
    View Solution
  • 4
    કયા દળ ક્રમાંકના તત્વમાં ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા મહત્તમ છે?
    View Solution
  • 5
    જો ${ }_1^2 H ,{ }_2^4 He ,{ }_{26}^{56} Fe ,{ }_{92}^{235} U$ ની કુલ બંધન ઊર્જા અમુક્રમે $2.22,28.3,492$ અને $1786\,Mev$ છે. તેમાંથી સૌથી સ્થિર ન્યુક્લિઅસ ક્યુ હશે ?
    View Solution
  • 6
    ${ }_{11} N a^{23}$ ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યૂટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 7
    $ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?
    View Solution
  • 8
    રેડિયોલોજીસ્ટ દ્વારા આંતરડાનો સીધો જ ક્ષ કિરણ ફોટોગ્રાફ લેવામાં આવતો નથી કારણ કે......
    View Solution
  • 9
    $37$ રૂથરફોર્ડને સમતુલ્ય
    View Solution
  • 10
    ક્યુરી શું છે?
    View Solution