Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ રેડિયો-ઍક્ટિવ નમૂનાની ઍક્ટિવિટી $t = 0$ સમયે $ I_0$ $ counts/minute$ લેવામાં આવે છે અને $t = 5\, minute$ સમયે તે $ I_0/e\,\, counts/minute$ છે, તો કયા સમયે (મિનિટમાં) તેની ઍક્ટિવિટી ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના અડધા મૂલ્ય જેટલી થાય ?
બે રેડિઓએક્ટિવ પદાર્થો $X_1$ અને $X_2$ ના ક્ષય-નિયતાંક અનુક્રમે $5\lambda$ અને $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસોની સંખ્યા સમાન હોય હોય, તો કેટલા સમય પછી $X_1$ અને $X_2$ ના ન્યુકિલયસોની સંખ્યાનો ગુણોત્તર $\frac{1}{e}$ થશે?
રેડિયો એક્ટિવ નમૂનાનું અર્ધ આયુષ્ય એક વિધાર્થી $\ell n\,\,\left| {\frac{{dN\,\,(t)}}{{dt}}} \right|$ વિરુદ્ધ $t$ નો આલેખ છે. જો આ રેડિયો એક્ટિવ ન્યુક્લિસમાં $4.16$ વર્ષ બાદ $P$ ના ગુણાંકમાં ઘટાડો થાય છે. તો $p =$…..