ન્યુકિલયર રીએકટરમાં નિયંત્રણ સળિયા શેના બનેલા હોય છે?
  • A
    યુરેનિયમ
  • B
    કેડમિયમ
  • C
    ગ્રેફાઇટ
  • D
    પ્લુટોનિયમ
Easy
Download our app for free and get startedPlay store
b
(b) Control rods are used in nuclear reactors to control the fision rate of uranium and plutonium. They are composed of chemical elements such as boron, silver, indium and cadmium that are capable of absorbing many neutrons without themselves fissioning
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ક્યુ કિરણ ધન વિજભારિત કણ ધરાવે છે?
    View Solution
  • 2
    ન્યુકિલયોન દીઠ બંઘન ઊર્જા $ {B_N} $ વિરુધ્ધ પરમાણુભાર $A$ નો આલેખ કેવો મળે?
    View Solution
  • 3
    કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ $10$ મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા $ 600 $ હોય, તો $450$  ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?
    View Solution
  • 4
    રેડિયો એક્ટિવ નમૂનાનું અર્ધ આયુષ્ય એક વિધાર્થી  $\ell n\,\,\left| {\frac{{dN\,\,(t)}}{{dt}}} \right|$ વિરુદ્ધ $t$ નો આલેખ છે. જો આ રેડિયો એક્ટિવ ન્યુક્લિસમાં $4.16$ વર્ષ બાદ $P$ ના ગુણાંકમાં ઘટાડો થાય છે. તો $p =$…..
    View Solution
  • 5
    રેડિયો એકિટવ તત્ત્વનો સરેરાશ જીવનકાળ દરમિયાન કેટલો ......... $\%$ ભાગ વિભંજીત થાય?
    View Solution
  • 6
    જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.
    View Solution
  • 7
    રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $20$ મિનિટ નો છે. તો $20\%$ અને $80$ વિભંજન વચ્ચેનો સમય ....... મિનિટ
    View Solution
  • 8
    રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$
    View Solution
  • 9
    કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
    View Solution
  • 10
    નીચે પૈકી કયું ઉદાહરણ ન્યુકિલયર સંલયન પ્રક્રિયાનું છે?
    View Solution