Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
હાઇડ્રોજનનું અમુક દળ સલંયન દ્વારા હીલીયમમાં રૂપાંતર થાય છે. આ સલંયન પ્રક્રિયાની દળ ક્ષતિ $0.02866\; u$ છે. ઉદભવતી ઊર્જા ............$MeV$ થાય. ($1 u= 931\; Mev$ આપેલ છે.)
${}_3^7Li$ ન્યુકિલયસનું દળ એ તેના ન્યુકિલયોનના મુકત અવસ્થાના દળના સરવાળા કરતાં $0.042\; u$ જેટલું ઓછું છે. ${}_{\;3}^7Li$ ન્યુકિલયસની ન્યુકિલયોનદીઠ બંઘનઊર્જા ($MeV$ માં) લગભગ કેટલી હશે?
એક મહિનાનો અર્ધઆયુષ્ય સમય ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના પર લગાવે લેબલ : “$1-8-1991$ ની એક્ટિવિટી$=2\, micro\,\,curies$ '' તો બે મહિના પહેલા આ એક્ટિવિટી કેટલા $micro\,\, curies$ ની હશે?
રેડિયોએક્ટિવ તત્વ $A$ નો ક્ષય નિયતાંક $8\lambda$ અને સમાન તત્વ $B$ નો ક્ષય નિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં તેમના ન્યુકિલયસની સંખ્યા સમાન છે. કેટલા સમય પછી તેના ન્યુકિલયસોનો ગુણોતર $\frac{1}{{{e^{}}}}$ થાય?