$_1{H^2}{ + _1}{H^2}{ \to _2}H{e^4} + Q$
અને ન્યુક્લિયસની એક ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા \(= x_2\)
\(\therefore\) \( 4 \) ન્યુકિલયોનદીઠ બંધન-ઊર્જા = \(4x_2 \)…..\((1)\)
તેવી જ રીતે પ્રક્રિયક બાજુ કુલ બંધન-ઊર્જા \(= 4x_1 \)…..\((2)\)
હવે, \(Q =\) બંધન-ઊર્જામાં થતો ફેરફાર (અહીં વધારો) \(= 4(x_2 - x_1) =\) ઉત્પન્ન થતી ઊર્જા