ન્યુક્લિયર રીએક્ટરમાં ભારે પાણીનો મોડરેટર તરીકે ઉપયોગ થાય છે. મૉડરેટરનું કાર્ય શું છે?
  • A
    રીએકટરમાંથી નીકળતી ઉર્જાને નિયંત્રિત કરવાનું 
  • B
    ન્યૂટ્રોનનું શોષણ કરીને ચેન-રીએકશન રોકવાનું 
  • C
    રેએકટરને ઝડપથી ઠંડુ પાડવાનું 
  • D
    ન્યૂટ્રોનને થર્મલ ઉર્જા સુધી ધીમા પાડવાનું 
Easy
Download our app for free and get startedPlay store
d
Function of moderator is to absorb the fast moving neutrons and slow them down so that uranium can them to carry out fission reaction
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ રેડિયોએક્ટિવ તત્વમાં $10^{10}$ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે. તેનો અર્ધ આયુષ્ય સમય $1\, minute$ છે. તો $30\, seconds$ પછી કેટલા ન્યુક્લિયસ બાકી રહેશે?

    $(\sqrt{2}=1.414)$

    View Solution
  • 2
    કોઈ $_Z^AX$ન્યુક્લિયસનું દળ $ M(A, Z)$ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p$ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રૉનના દળ હોય, તો આ ન્યુક્લિયસની બંધન-ઊર્જા ...
    View Solution
  • 3
    ધરા અવસ્થામાં રહેલ લિથિયમ $Li$ અણુની આયનીય ઉર્જા $5 .4\,eV$ છે. $Li^+$ આયનની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $75.6\,eV$ છે. તો $(Li)$ ના ત્રણેય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કેટલા $eV$ ઉર્જાની જરૂર પડે?
    View Solution
  • 4
    $ _Z^AX $ ન્યુકિલયસ $\alpha$ -કણનું ઉત્સર્જન કરે છે,પરિણામી ન્યુકિલયસ $ {\beta ^ + } $ કણનું ઉત્સર્જન કરે છે,તો બનતા નવા ન્યુકિલયસનો પરમાણુ ક્રમાંક અને અણુભાર કેટલો થાય?
    View Solution
  • 5
    ${ }^{135} Cs$ થી ${ }^{40} Ca$ ની પરમાણુ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર $.....$ છે.
    View Solution
  • 6
    અણુ મથકની ક્ષમતા $200 \,MW$ છે. આ મથકે એક દિવસમાં કેટલી ઊર્જા પેદા થશે?
    View Solution
  • 7
    જો $\mathrm{M}_{\mathrm{o}}$ એ ${ }_5^{12} \mathrm{~B}, \mathrm{M}_{\mathrm{P}}$ અને $\mathrm{M}_{\mathrm{n}}$ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય તો આઈસોટોનની ન્યુક્લિયર બંધન ઉર્જા . . . . . . .
    View Solution
  • 8
    ન્યુકિલયસ $_{48}^{115}Cd$ સતત બે $\beta $ કણનાં ક્ષય પછી શું આપે?
    View Solution
  • 9
    $ _{90}T{h^{228}} $ નું $ _{83}B{i^{212}} $ માં રૂપાંતર થાય છે,તો કેટલા $\alpha$ - અને $\beta$ -કણનું ઉત્સર્જન થાય?
    View Solution
  • 10
    બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution