જ્યાં, \(R_0\) =\( 1.1 ×10^{-15 m}\) અને \(A \) એ ન્યુક્લિયસનો પરમાણુદળાંક છે.
હવે, ન્યુક્લિયસનું કદ \( = \frac{4}{3}\pi {R^3} = \left( {\frac{4}{3}\pi R_0^3} \right)\,A\)
\(\therefore\) ન્યુક્લિયસનું કદ \(A\) ના સમપ્રમાણમાં હોય છે.
વિખંડન ધ્યાનમાં લો. જો $Ne^{20}, He^4$ અને $C^{12}$ ની બંધનઊર્જા/નાભીકરણ ક્રમશ: $8.03\,MeV,7.07\, MeV$ અને $7.86\, MeV$ આપેલ છે. સાચુ વિધાન પસંદ કરો.
$(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિઓનના દળના સરવાળાથી ઓછું હોય છે.
$(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ હોય છે.
$(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે મધ્યમ દળના બે ન્યુક્લિયસનું સંલનય
$(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.