Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.0\,\Omega $ પ્રતિ $cm$ અવરોધ ધરાવતા તારમાંથી $'A'$ શબ્દ બનાવવામાં આવે છે. આ શબ્દની બંને બાજુની લંબાઈ $20\, cm$ અને વચ્ચેના આડા ભાગની લંબાઈ $10\, cm$ છે. બે બાજુ દ્વારા બનતો ખૂણો $60$ છે. બે બાજુના ખુલ્લા છેડાં વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ............ $\Omega$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોષ અને એમીટર સાથે શ્રેણીમાં જોડેલ અવરોધ $R$ સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર જોડવામાં આવે છે.$R$ના એેક મુલ્ય માટે,મીટર એ $0.3\,A$ અને $0.9\,V$ વાંચે છે.$R$ના અન્ય મુલ્ય માટે, $0.25$ અને $1.0\,V$ વાંચે છે.કોષના આંતરિક અવરોધનું મુલ્ય ........ $\Omega$ હોઈ શકે.
$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદ વાળા વાયરમાં મુક્ત ઇલેકટ્રોન $V$ જેટલા ડ્રિફટ વેગથી ગતિ કરી વિધુતપ્રવાહ $I$ નું નિર્માણ કરે છે. તો બીજો વાયર જેમાં આડછેદની ત્રિજ્યા અડધી તથા ડ્રિફટ વેગ $2\,V$ હોય તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?
આપેલ મીટરબ્રિજ $\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}$ જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
આપેલ પરિપથમાં $E$ જેટલું $emf$ ધરાવતી બેટરીને $l$ લંબાઈના અને $r_{1}$ અને $r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)$ ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક $PQ$ ને સમાંતર જોડવામાં આવે છે.
જ્યારે આપણે $P$ થી $Q$ જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.