ઓહમના નિયમમાં એમિટર અને વૉલ્ટમીટર ને અવરોધ શ્રેણી અથવા સમાંતરમાં જોડવામાં આવે છે. 
  • A
    એમિટર ને શ્રેણીમાં અને વૉલ્ટમીટર ને સમાંતરમાં જોડવામાં આવે છે.
  • B
    એમિટર અને વૉલ્ટમીટર ને શ્રેણીમાં જોડવામાં આવે છે.
  • C
    એમિટર અને વૉલ્ટમીટરને સમાંતરમાં જોડવામાં આવે છે.
  • D
    એમિટર સમાંતર અને વૉલ્ટમીટર શ્રેણી માં જોડવામાં આવે છે.
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
a
Conceptual

Option \((1)\) is correct

Ammeter :- In series connection, the same current flows through all the components. It aims at measuring the curent flowing through the circuit and hence, it is connected in series.

Voltmeter :- A voltmeter measures voltage change between two points in a circuit, So we have to place the voltmeter in parallal with the circuit component.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2.0\,eV$ ની ગતિઊર્જા ધરાવતો પ્રોટોન $\frac{\pi}{2} \times 10^{-3}\,T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા અને પ્રોટોનના વેગ વચ્ચેનો ખૂણો $60^{\circ}$ છે. પ્રોટોન દ્વારા લેવામાં આવેલા હેલિકલ પથની પિચ .......... $cm$ છે (પ્રોટોનનું દળ $=1.6 \times 10^{-27}\,kg$ અને પ્રોટોન પરનો વિદ્યુતભાર $ =1.6 \times 10^{-19}\,kg$ લો,)
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવેલ વીજપ્રવાહની ગોઠવણી માટે $O$ બિંદુએ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય
    View Solution
  • 3
    એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.
    View Solution
  • 4
    $R$ ત્રિજયાની પ્રવાહધારિત રીંગની અક્ષ પર કેટલા અંતરે ચુંબકીયક્ષેત્ર કેન્દ્ર પરના ચુંબકીયક્ષેત્ર કરતાં $ \frac{1}{8} $માં ભાગનું થાય?
    View Solution
  • 5
    આપેલ આકૃતિમાં રહેલા બે તાર વચ્ચે કેટલું બળ લાગશે? [${\mu _0} = 4\pi \times {10^{ - 7}}$ $weber/amp -m]$
    View Solution
  • 6
    $A$  ક્ષેત્રફળ અને $ i$  પ્રવાહધારિત $n $ આંટાવાળી કોઇલનું સમતલ ચુંબકીયક્ષેત્ર સાથે $ \theta $ ખૂણો બનાવે છે.તો કોઇલ પર કેટલું ટોર્ક લાગશે?
    View Solution
  • 7
    $2000 $ આંટા અને $1.5 \times 10^{-4}\ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સોલેનોઇડ $2\ A $ પ્રવાહનું વહન કરે છે. સોલેનોઇડને કેન્દ્ર પર અને તેની લંબાઈને લંબ દોરી વડે લટકાવેલ છે કે જેથી તે $5 \times  10^{-2} \;T $ ચુંબકીયક્ષેત્રમાં તેની અક્ષ સાથે $ 30^o$ ના ખૂણે સમક્ષિતિજ સમતલમાં ફરી શકે. સોલેનોઇડ પર લાગતું ટોર્ક કેટલું હશે?
    View Solution
  • 8
    પૂર્વ તરફ ગતિ કરતો એક ઘન વિદ્યુતભારિત થયેલ કણ એક ઉપરની દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કણ....
    View Solution
  • 9
    $a$ બાજુના સમભુજ ત્રિકોણમાં $i$ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કેન્દ્ર પાસે ચુંબકીય પ્રેરણ કેટલું હશે ?
    View Solution
  • 10
    એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં $70\,cm ^{-1}$ આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી $2.0\,A$ પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર $...............\times 10^{-4}\,T$ છે. $\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)$
    View Solution