Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુતક્ષેત્ર અને સમાન ચુંબકીયક્ષેત્ર એકબીજાને સમાંતર છે. એક વિદ્યુતભારીત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે, તો તેનો ગતિપથ કેવો હશે?
એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીમટરના ગૂંચળાને $200 \mu \mathrm{A}$ ના પ્રવાહ દ્વારા $60^{\circ}$ કોણે આવર્તિત કરવામાં આવે છે. $\frac{\pi}{10}$ રેડિયન જેટલું પરિભ્રમણ કરવવા માટેનો પ્રવાહ______છે.
એક ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન માટે $10^{-4}\, A$ જેટલો પ્રવાહ માપી શકે છે. તેને $0 -5\, V$ માપી શકે તેવા વોલ્ટમીટરમાં ફેરવવા માટે શ્રેણીમાં $2\, M\,\Omega $ જેટલો અવરોધ જોડાવો પડે છે.તો આ ગેલ્વેનોમીટરને $0-10\, mA$ પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં ફેરવવા માટે કેટલા ......$\Omega $ શંટ અવરોધ જોડવો પડે?
$175\,$ આંટા અને $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ગૂચળાનો ઉપયોગ ગેલ્વેનોમીટરમાં થાય છે.જેનો ટોરસન અચળાંક $10^{-6}\, N\, -m/rad$ છે.આ ગુચળાને તેના સમતલને સમાંતર $B$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. $1\, mA$ પ્રવાહ માટે તે $10$ કાપા આવર્તન દર્શાવતુ હોય તો $B$ નું મૂલ્ય (Tesla માં) કેટલું હશે?
$2\, cm$ ત્રિજ્યા ધરાવતો તાર $A$ માં પ્રવાહ $2\, A$ અને $4\, cm ,$ ત્રિજ્યા ધરાવતો તાર $B$ માં પ્રવાહ $3\,A$ છે. $O$ કેન્દ્ર પર $A$ અને $B$ ના ચુંબકીયક્ષેત્રનો ગુણોતર.
$0.5 \,m $ લંબાઇના સુરેખ વાહક તારમાં $1.2 \,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $2\,T$ તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું બળ ($N$ માં) કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d$ અંતરે રહેલ બે તાર $A$ અને $B$ માથી $I_1$ અને $I_2$ પ્રવાહ પસાર થાય છે.$A$ ને સમાંતર અને $A$ થી $x$ અંતરે $I$ પ્રવાહ પસાર થતો ત્રીજો તાર $C$ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. તો $x$ ની શક્ય કિમત .....