ઓઝોન માટે નીચેનામાંથી ક્યો ગુણધર્મ સાચો નથી?
  • A
    તે લેડ સલ્ફાઇડનું ઓક્સિડેશન કરે છે.
  • B
    તે પોટેશિયમ આયોડાઇડ નું ઓક્સિડેશન કરે છે.
  • C
    તે મરક્યુરી નું ઓક્સિડેશન કરે છે.
  • D
    તે બ્લીચીંગ એજંટ તરીકે વર્તીં શકે નહી.
Easy
Download our app for free and get startedPlay store
d
ઓઝોન તેના ઓક્સિડેશકર્તા ગુણધર્મને કારણે સારો બ્લીચીંગ એજન્ટ તરીકે વર્તેં છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 2
    $HN{O_3}$ ની ${P_4}{O_{10}}$  સાથેની પ્રક્રિયા નીચેનામાંથી શું આપશે?
    View Solution
  • 3
    નીચેનામાંથી શામાં $p\pi  - d\pi $ બંધ જોવા મળે છે?
    View Solution
  • 4
    નીચેનો કયો ક્રમ તેની વિરુદ્ધ જણાવેલ ગુણધર્મ અનુસાર નથી?
    View Solution
  • 5
    આપેલા  $NH_3 , PH_3 , AsH_3$ અને $SbH_3$ નીચેનામાંથી કયું એક મજબૂત રીડક્ષન કર્તા છે 
    View Solution
  • 6
    સફેદ અને લાલ ફૉસ્ફરસ માટે નીચેના પૈકી દરેક સાચુ છે, સિવાય કે તેઓ ...........
    View Solution
  • 7
    બ્રોમિન વ્યાપારી ધોરણે દરિયાના પાણીથી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે

    $C{l_2} + 2B{r^ - }\left( {aq} \right) \to 2C{l^ - }\left( {aq} \right) + B{r_2}$

    $Br_2$ આમ બનેલા વાયુ ને $Na_2CO_3$  ના દ્રાવણમાં ઓગળવામાં આવે છે અને પછી શુદ્ધ $Br_2$ ની સાથેના દ્રાવણમાં કોની પ્રકિયા થી મેળવી શકાય છે.

    View Solution
  • 8
    નીચેનામાંથી કયા બે ક્ષારનો ઉપયોગ આયોડાઇઝ્ડ મીઠું તૈયાર કરવા માટે થાય છે?

    $(i)\,\,KIO_3$                      $(ii)\,\,KI$

    $(iii)\,\,I_2$                          $(iv)\,\, HI$

    View Solution
  • 9
    નીચેના સંયોજન માંથી

    $(I)$ $H_5P_3O_{10}$            $(II)$ $H_6 P_4O_{13}$

    $(III)$ $H_5P_5O_{15}$          $(IV)$ $H_7P_5O_{16}$

    અચક્રીય ફોસફેટ કયો છે 

    View Solution
  • 10
    બીજા હાઇડ્રોજન હેલાઇથી વિરુદ્ધ હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી છે, કારણ કે..........
    View Solution