Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P - N$ જંકશનમાંથી $0.5 V$ ની પોટેન્શિયલ બેરીયર મળે છે. જો ડેપ્લેશન પ્રદેશ $5×10^{-7}m$ પહોળો હોય તો આ પ્રદેશમાં ઈલેક્ટ્રિક ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?
જો ${V}_{{A}}$ અને ${V}_{{B}}$ ઈનપુટ વૉલ્ટેજ ($5\, {V}$ અથવા $0\, {V}$ ) અને ${V}_{0}$ આઉટપુટ વૉલ્ટેજ હોય, તો આપેલ $(A)$ અને $(B)$ પરિપથમાં દર્શાવેલ ગેટ કયા હશે?
એક અર્ધવાહક ડાયોડમાં ફૉરવર્ડ વૉલ્ટેજનું મૂલ્ય $0.5 V$ થી $0.7 V$ જેટલું કરવામાં આવે છે. પરિણામે ફૉરવર્ડ પ્રવાહના મૂલ્યમાં $1 mA$ જેટલો ફેરફાર થાય છે, તો ડાયોડનો ફૉરવર્ડ અવરોધ ....... $\Omega$ છે.