Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\, E$ અને $E$ કોષના આંતરિક અવરોધ અનુક્રમે $r _{1}$ અને $r _{2}$ છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ $R$ સાથે જોડેલ છે. $R$ ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
ઇલેકટ્રીકલ કેબલમાં $9\ mm$ ત્રિજ્યાનો એક જ કોપરનો વાયર છે. તેનો અવરોધ $5\,\Omega$ છે. જો આ કેબલને $3\,mm$ ત્રિજ્યાવાળા બીજા $6$ કોપરના વાયરોથી બદલવામાં આવે તો કેબલનો કુલ અવરોધ .............. $\Omega$ હશે.
ટંગસ્ટનના અવરોધનો તાપમાન ગુણાંક $4.5 \times 10^{-3}\;{ }^{\circ} C ^{-1}$ અને જર્મેનીયમનો $-5 \times 10^{-2}\;{ }^{\circ} C ^{-1}$ છે. $100 \Omega$ અવરોધના ટંગસ્ટનના તારને $R$ અવરોધના જર્મેનિયમના તાર સાથે શ્રેણીમાં જોડેલ છે, તો $R$ ના $......... \Omega$ મુલ્ય માટે સંયોજનનો અવરોધ તાપમાન સાથે બદલાય નહિં.
કોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરમાં જ્યારે કોષ ખુલ્લા પરિપથમાં (open circuit) હોય ત્યારે તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ $\ell $ મળે છે. હવે કોષને $R$ અવરોધ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. જો $R$ નું મૂલ્ય કોષના આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોય તો પોટેન્શિયોમીટરમાં તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ કેટલી મળશે?