વિધાન $I :$ $\mathrm{HF}<\mathrm{HCl}<<\mathrm{HBr}<<\mathrm{HI}$ આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે.
વિધાન $II :$ સમૂહમાં નીચે જઈએ ત્યારે $\mathrm{F}, \mathrm{Cl}, \mathrm{Br}, \mathrm{I}$ તત્વોનું કદ વધે છે, $\mathrm{HF}, HCl, HBr$ અને $HI$નું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે.
ઉપરનાં વિધાનોને ધ્યાનમાં રાખી, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કથન ($A$) : $\mathrm{PH}_3$ નું ઉત્કલન બિંદુ $\mathrm{NH}_3$ કરતાં નીચું છે.
કારણ ($R$) : પ્રવાહી અવસ્થામાં $\mathrm{NH}_3$ ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા (વડે) સંકળાયેલ છે, પણ $\mathrm{PH}_3$ ના આણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:
| (a) શુદ્ધ નાઇટ્રોજન | (i) ક્લોરિન |
| (b) હેબર પદ્ધતિ | (ii) સક્યુરિક એસિડ |
| (c) સંપર્ક પદ્ધતિ | (iii) એમોનિયા |
| (d)
ડેકોન (Deacon's) પદ્ધતિ |
(iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ |
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ?
$(a)\quad (b)\quad (c) \quad (d)$
$(i)\,\, Cl^-$ એ $F^-$ કરતાં વધારે આસાનીથી ઈલેકટ્રોન પ્રાપ્ત કે છે
$(ii) \,\,Cl^-$ એ $F^-$ કરતાં વધારે સારું રીડક્સન કર્તા છે
$(iii)\,\, Cl^-$ નું કદ $F^-$ કરતાં નાનું છે
$(iv)\,\, F^-$ એ $Cl^-$ કરતા વધુ સરળતાથી ઓક્સિડાઇઝ કરી શકાય છે