Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$T _{1}$ અને $T _{2}$ તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો $F _{1}$ અને $F _{2}, m _{1}$ અને $m _{2}, n _{1}$ અને $n _{2}$ અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?
જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને $\beta$ એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)$ હોય તો $\beta$ નું કેટલું હશે?
$1\,g$ વજનના $10,000$ નાના બોલ $1\, cm^2$ ક્ષેત્રફળ પર પ્રતિ સેકન્ડે $100 m/s$ ના વેગથી પૃષ્ઠને લંબ અથડાય છે. અને તેટલા જ વેગથી પાછા આવે છે. સપાટી પર કેટલું દબાણ લાગતું હશે?
$O_2$ ના નમૂનાનું $1\, atm$ દબાણે કદ $100 ml$ અને તેનું તાપમાન $27°C$ છે. જો દબાણ $2\, atm$ કરવામાં આવે ત્યારે કદ $100\, ml$ જ રહે છે તો તેનું તાપમાન .... $^oC$હશે.