Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક આદર્શ ત્રિપરમાણ્વિક વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે. જો કંપનને અવગણીએ તો પરિસર વિરુધ્ધ કાર્ય કરવામાં વાયુ વડે ઉપયોગમાં લેવાતી ઊર્જા ......... $cal$ છે ?
દ્વિ પરમાણ્વિક વાયુ $A$ માટે વિશિષ્ટ ઉષ્મા $C_P$ અને $C_V$ ના મૂલ્ય ($J\, mol^{-1}\, K^{-1}$ માં) અનુક્રમે $29$ અને $22$ છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ $B$ માટે આ મૂલ્ય અનુક્રમે $30$ અને $21$ છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ...
એક વાયુપાત્રમાં રાખેલ વાયુના અણુનો $v_{rms}$ = $400$ $ms^{-1}$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ આ પાત્રમાંથી લીકેજ થાય તો બાકીના વાયુના અણુઓ $v_{rms}$ = …… $ms^{-1}$
તંત્રમાં બે પ્રકારના વાયુના પરમાણુઓ $A$ અને $B$ છે, જેની સમાન સંખ્યા ઘનતા $2 \times$ $10^{25}\, / {m}^{3}$ છે. ${A}$ અને ${B}$ નો વ્યાસ અનુક્રમે $10\, \mathring A$ અને $5\, \mathring A$ છે. તેઓ ઓરડાના તાપમાને અથડામણ કરે છે. $A$ અને $B$ ના પરમાણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સરેરાશ અંતરનો ગુણોત્તર $.....\,\times 10^{-2}$ થાય.