Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એંક બળને $\mathrm{F}=\mathrm{ax}^2+\mathrm{bt}^{1 / 2}$ વડે દર્શાવેલ છે. જયાં, $\mathrm{x}=$ અંતર અને $\mathrm{t}=$ સમય છે. તો $\mathrm{b}^2 / \mathrm{a}$ ના પરિમાણ........
એક બીકરમાં $\rho \ kg / m^3$ ઘનતા, વિશિષ્ટ ઉષ્મા $S J / \ kg^\circ C$ અને શ્યાનતા $\eta $ વાળું પ્રવાહી ભરેલ છે, બીકર $h$ ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર $(Q/A)$ ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે $\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)$ અને $\left( {\frac{1}{{\rho g}}} \right)$ પર આધારિત છે, જ્યા $\Delta \theta (^\circ C$ માં$)$ એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં $(Q / A)$ માટે નીચેનામાથી કયું સાચું છે$?$