d
ફારવર્ડ બાયસમાં \(P - N \) જંકશનનો અવરોધ \(r_{fb} = 100 \Omega\) ના ક્રમનો (આશરે) હોય છે. અને રિવર્સ બાયસમાં અવરોધ \(r_{rb} = 10^6 \Omega\) ના ક્રમનો હોય છે.
ગુણોતર \(\frac{{{r_{fb}}}}{{{r_{rb}}}}\,\, = \,\,\,\frac{{100}}{{{{10}^6}}}\,\, = \,\,{10^{ - 4}}:\,\,1\)