નાની ત્રિજયાની પાઇપમાં વધારે શ્યાનતા ગુણાંક અને વધારે ઘનતા ધરાવતું પ્રવાહી વહન કરાવવું જોઇએ.
B
નાની ત્રિજયાની પાઇપમાં વધારે શ્યાનતા ગુણાંક અને ઓછી ઘનતા ધરાવતું પ્રવાહી વહન કરાવવું જોઇએ.
C
મોટી ત્રિજયાની પાઇપમાં ઓછો શ્યાનતા ગુણાંક અને ઓછી ઘનતા ધરાવતું પ્રવાહી વહન કરાવવું જોઇએ.
D
મોટી ત્રિજયાની પાઇપમાં ઓછો શ્યાનતા ગુણાંક અને વધારે ઘનતા ધરાવતું પ્રવાહી વહન કરાવવું જોઇએ.
Easy
Download our app for free and get started
b (b)For streamline flow, Reynold's number \({N_R} \propto \frac{{r\,\rho }}{\eta }\) should be less. For less value of \({N_R}\), radius and density should be small and viscosity should be high.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]
હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
પાત્રમાં $ 90cm $ સુધી પ્રવાહી ભરેલ છે.છિદ્ર $ 1, 2, 3, 4$ ની ઊંચાઇ અનુક્રમે $ 20 cm, 30 cm, 45 cm $ અને $50 cm $ છે.તો કયાં છિદ્ર માટે અવધી મહત્તમ હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચેનલમાંથી પાણીનું વહન થઈ રહ્યું છે. (શિરોલંબ સમતલમાં રહેલી) ત્રણ ભાગો $A, B$ અને $C$ દર્શાવેલા છે. $B$ અને $C$ વિભાગ આડછેદનું સમાન ક્ષેત્રફળ ધરાવે છે. જો $P_A, P_B$ અને $P_C$ એ અનુક્રમે $A, B$ અને $C$ પરના દબાણો હોય તો
$0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]
ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
$\sigma$ સાપેક્ષ ધનતા ધરાવતા એક ગોળાનો વ્યાસ $D$ છે અને તેને $d$ વ્યાસનો સમકેન્દ્રિય પોલાણ઼ (ખાડો) છે. જો તે ટેન્કમાંના પાણી પર તરી શકે તે માટે $\frac{\mathrm{D}}{\mathrm{d}}$ ગુણોત્તર ............ છે.