ચક્રવ્યૂહ તૂટ્યો પણ ... — GUJARATI STD 7 — Question
Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIચક્રવ્યૂહ તૂટ્યો પણ ...2 Marks
Question
પાંડવો વનમાં કેમ ગયા હતા?
✓
Answer
કૌરવો અને પાંડવો વચ્ચે થયેલી શરત પ્રમાણે જુગારની રમતમાં જે હારે તેણે બાર વર્ષ માટે વનમાં અને એક વર્ષ માટે ગુપ્તવાસમાં રહેવાનું હતું. કપટી કૌરવોએ મામા શકુનિના કપટથી પાંડવોને જુગારમાં હરાવ્યા. તેથી જુગારની શરત પ્રમાણે પાંડવો વનમાં ગયા હતા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.