પાણી પર તરતુ તેલ પ્રકાશના વ્યતિકરણને કારણે રંગીન દેખાય છે. આ અસર આવોકવા માટે તેલના સ્તરની જાડાઈ  ......... $m$ ક્રમની હોવી જોઈએ?
  • A$10^{-6}$
  • B$10^{-2}$
  • C$10^{-10}$
  • D$10^{-8}$
Easy
Download our app for free and get startedPlay store
a
(a)

The order of thickness must be in the order of the wavelength of visible light.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $6000\,\mathring A$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સ્લિટ પર આપાત થાય. સ્લિટની પહોળાઈ $ 0.30 $ મીલીમીટર છે. સ્લિટથી $2$ મીટરના અંતરે પડદો આવેલ છે. પ્રથમ ન્યૂનત્તમ શલાકાનું સ્થાન શોધો.
    View Solution
  • 2
    $1.45 $ વક્રીભવનાંક ધરાવતી પ્લાસ્ટિકની પાતળી (થીન) ફીલ્મને વ્યતિકરણ પામતા તરંગના માર્ગમાં આવે તો, મધ્ય શલાકા પાંચ શલાકાઓ જેટલા અંતરે ખસે છે. જો પ્રકાશની તરંગલંબાઈ $5890\, Å$ હોય તો ફીલ્મની જાડાઈ શોધો.
    View Solution
  • 3
    ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) $24.4 \,cm$ છે. જો $2440 \,\mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે.
    View Solution
  • 4
    સિંગલ સ્લીટના પ્રયોગમાં વિવર્તન ભાતમાં લાલ રંગ માટેનું પ્રથમ ન્યૂનતમ બીજી તરંગલંબાઈના પ્રથમ મહત્તમ સાથે સંપાત થાય છે. જો લાલ રંગની તરંગલંબાઈ $6600\,\mathop A\limits^o$ હોય તો પ્રથમ મહત્તમની તરંગલંબાઈ ($\mathop A\limits^o $ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં $s_1$ અને $S_2$ એ $1\,m$ તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે $S_{1}$ અને $S_{2}$ ને $1.5\,cm$ અંતરે રાખેલા છે. $S_{2}$ ની સામે $2\,m$ અંતરે રહેલા અવલોકનકાર $L$ ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર $S_1$ થી દૂર તરફ પરંતુ $S_2$ થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે $S_1$ થી $d$ અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો $d=......m$
    View Solution
  • 6
    બે તરંગો ${y_1} = 4\sin \,\omega \,t$ અને ${y_2} = 3\sin \,\left( {\omega \,t + \frac{\pi }{3}} \right)$ ના વ્યતિકરણથી પરિણામી કંપવિસ્તાર
    View Solution
  • 7
    યંગના બે સ્લિટના પ્રયોગમા બે વ્યતિકરણ પામતા કિરણપૂંજમાંથી એકના માર્ગમા $0.01\, mm$ જાડાઈની પાતળી પટ્ટી ( $\mu=1.6)$ મૂકવામા આવે છે. નવી કેન્દ્રિય પ્રકાશીત શલાકા, પહેલાની $10$ મી પ્રકાશીત શલાકાની જગ્યાએે ખસે છે. તરંગની તરંગલંબાઈ  ......... $\mathring A$ હશે.
    View Solution
  • 8
    યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?
    View Solution
  • 9
    હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
    View Solution
  • 10
    જ્યારે માણસની આંખ કેવી વસ્તુ પર કેન્દ્રિત થાય ત્યારે તેના આંખના સામાન્ય સ્નાયુઓ ન્યૂનત્તમ ખUચાયેલા હોય છે..
    View Solution