પાણીમાંથી લીલો પ્રકાશ હવા-પાણી આંતરપૃષ્ઠ પર ક્રાંતિકોણ $\theta $ એ આપાત થાય છે.સાચું વિધાન પસંદ કરો.
A
લીલા પ્રકાશની આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતો ધ્શ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામે છે.
B
લીલા પ્રકાશની આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ ધરાવતો ધ્શ્ય પ્રકાશનો વર્ણપટ હવામાં નિર્ગમન પામે છે.
C
લંબથી જુદા જુદા ખૂણે સમગ્ર ધ્શ્ય પ્રકાશ માટેનું વર્ણપટ પાણીમાંથી બહાર નિર્ગમન પામે છે.
Dલંબથી $90 °C$ ના ખૂણે સમગ્ર ધ્શ્ય પ્રકાશ માટેનું વર્ણપટ પાણીમાંથી બહાર નિર્ગમન પામે છે.
JEE MAIN 2014, Easy
Download our app for free and get started
a For critical angle \(\theta_{\mathrm{c}}\) ,
\(\sin \theta_{c}=\frac{1}{\mu}\)
For greater wavelength or lesser frequency \(\mu\) is less.
So, critical angle would be more. So, they will not suffer reflection and come out at angles less then \(90^o\).
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બહિર્ગોળ લેન્સમાં પહેલાં વાદળી રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાદળીના બદલે રાતા રંગના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ ......
કાટખૂણો ધરાવતા પ્રિઝમની એક બાજુને લંબ રૂપે પ્રકાશ આપાત કરતાં તે પ્રિઝમમાં પાયાને સમાંતર ગતિ કરે છે. જો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ હોય,તો કર્ણએ પાયા સાથે બનાવેલ ખૂણો કેટલો રાખવાથી કિરણ કર્ણ દ્વારા સંપૂર્ણ પરાવર્તન પામે?
$10cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ લેન્સ અને $30cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ અમુક અંતરે મૂકેલા છે. સમાંતર કિરણો બર્હિગોળ લેન્સ પર આપાત કરતાં અંર્તગોળ લેન્સમાંથી બહાર આવતા કિરણો પણ સમાંતર હોય,તો બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલા.......$cm$ હશે?
લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
વિધાન ધ્યાનમાં લો : જો પદાર્થને અંતર્ગોળ અરીસા અને કેન્દ્ર બિંદુની વચ્ચે મૂકેલો છે ત્યારે રચાતું પ્રતિબિંબ $I$ વાસ્તવિક, $II $ મોટું ,$III$ ચત્તુ હોય છે.