પાણીથી ભરેલ ટાંકીના તળિયે કાણું છે.જો ટાંકીના તળિયે કુલ દબાણ  $3\,atm$ હોય ($1\,atm$ $= 10^5\, N/m^2$),તો પ્રવાહનો વેગ કેટલો હશે?
  • A$\sqrt {200} \,m/s$
  • B$\sqrt {400} \,m/s$
  • C$\sqrt {500} \,m/s$
  • D$\sqrt {800} \,m/s$
AIIMS 2000, Medium
Download our app for free and get startedPlay store
b
We know that velocity of efflux, \(v = \sqrt {2gh} \)

At the bottom of tank pressure is \(3\) atmosphere. So, total pressure due to water column

\( = h\rho g = 2 \times {10^5}\,\left( {two\,atmosphere} \right)\)

\( \Rightarrow \,gh = \frac{{2 \times {{10}^5}}}{\rho } = \frac{{2 \times {{10}^5}}}{{{{10}^3}}} = 2 \times {10^2}\)

\( \Rightarrow v = \sqrt {2 \times 2 \times {{10}^2}}  = \sqrt {400} \,m/\sec \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,m \times 1\,m$ $size$ નો ચોરસ ગેટ તેના મધ્યબિંદુથી લટકાવેલ છે.$\rho$ ઘનતાનું પ્રવાહી ગેટની ડાબી બાજુની જગ્યામાં ભરેલ છે. તો ગેટને સ્થિર રાખવા માટે જોઈતું બળ $F . \ldots . .. ....$
    View Solution
  • 2
    પાણીની ટાંકીના તળિયે છિદ્ર છે.તળિયે કુલ દબાણ $3\, atm (1\, atm = 10^{5}N/m^{2})$ છેે.તો છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વેગ કેટલો થાય?
    View Solution
  • 3
    તરલના $m$ અને $r$ ત્રિજ્યા ધરાવતા બુંંદો ઉચ્ચતમ ઊંચાઈએથી પડે છે તો તેનો વેગ નીચે કોના મુજબ સમપ્રમાણમાં છે ?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
    View Solution
  • 5
    એક તળાવની સપાટીથી $10 \,m$ ઊંડાઈએ રહેલા તરવૈયા પર દબાણ ($atm$ માં) કેટલું હશે ?
    View Solution
  • 6
    સ્પ્રે પમ્પના નળાકારની ટયૂબની ત્રિજયા $R$ છે, તેના એક છેડે $r$ ત્રિજયાના $n$ સૂક્ષ્મ છિદ્રો છે. જો ટયૂબમાં પ્રવાહીની ઝડપ $v$ હોય, તો આ છિદ્રોમાંથી બહાર નીકળતા પ્રવાહીની ઝડપ કેટલી હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ $0.2 \;m^2$ હોય, તેવા એક બ્લેાકને $0.02 \;kg$ નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું $0.6\; mm$ જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે $0.17 \;m/s$ ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
    View Solution
  • 8
    કેશનળીને પાત્રના તળિયે જોડેલ છે,જો તેની ત્રિજયા $10\%$ વધારતાં પ્રવાહીના વહનમાં કેટલા $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 9
    આપેલ પ્રવાહીની સંતુલન અવસ્થાએ એક બિંદુએથી બીજા બિંદુએે જવા માટે દબાણમાં થતો વધારો અનુસરે છે.
    View Solution
  • 10
    પ્રવાહીની ઘનતા $ 1.5 gm/cc$  છે,તો $P$  અને $S$ બિંદુ વચ્ચે દબાણનો તફાવત કેટલો થાય?
    View Solution