Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઓકઝેલિક એસીડ ડાયહાઇડ્રેટ નુ જલીય દ્રાવણ $250\,mL$ માં તેનો $6.3\,g$ ધરાવે છે. તો આ દ્રાવણના $10\,mL$ ના સંપૂર્ણ તટસ્થીકરણ માટે જરૂરી $0.1\,N$ $NaOH$ નુ કદ ............... $\mathrm{ml}$ જણાવો.
$8$ લીટર $H_2$ અને $6$ લીટર $Cl_2$ એ મહત્તમ હદ સુધી પ્રક્રીયા કરે છે. તો પ્રક્રીયા મિશ્રણનું અંતિમ કદ.......લીટર માં શોધો. સમગ્ર પ્રક્રીયા દરમિયાન $P$ અને $T$ ને અચળ ધારો.