Question
ગોળ-ગધેડાનો મેળો' કેમ કહેવાય છે?

Answer

આ મેળામાં યુવાનોને લાકડાના થાંભલાની ટોચ પર લટકાવેલી ગોળની પોટલીમાંથી ગોળ લેવા માટે ગધેડા જેવો માર ખાવો પડે છે. તેથી ‘ગોળ-ગધેડાનો મેળો' કહેવાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free