Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIઅજબગજબનો મેળો2 Marks
Question
તમને મેળામાંથી શું ખરીદવું ગમે? કેમ?
✓
Answer
મને મેળામાંથી નાના ભાઈ-બહેન માટે રમકડાં,
જરૂરિયાતની મનપસંદ વસ્તુઓ અને કો'કવાર ખાવા માટેની
જાતજાતની મીઠાઈઓ ખરીદવી ગમે. કારણ કે મેળામાં બધા જ
પ્રકારની વિવિધતા ધરાવતી, સસ્તી અને સારી વસ્તુઓ મળે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.