Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન $727°C$ અને તેનું ક્ષેત્રફળ $0.1\, m^{2}$ જો સ્ટિફન અચળાંક $\sigma = 5.67 ×10^{-8} watt/m^{2} -s - k^{4}$, ત્યારે $1\, min$. માં વિકિરીત ઉષ્મા ........ $cal.$ છે.
એક નળાકાર ધાતુનો સળિયો જેના બે છેડા બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખતા તેમાંથી $t$ સમયમાં $Q$ ઉષ્મા પસાર થાય છે. આ સળિયાને પિગાળીને તેમાંથી મૂળ સળિયા કરતાં અડધી ત્રિજયાનો નવો સળિયો બનાવવામાં આવે છે. જ્યારે આ નવા સળિયાના છેડાને બે ઉષ્મા સ્થાનો સાથે ઉષ્મિય સંપર્કમાં રાખવામાં આવે, તો આ નવા સળિયા દ્વારા $t$ સમયમાં પસાર થતી ઉષ્મા કેટલી હશે?