સંપૂર્ણ કાળા પદાર્થનું ઉદાહરણ
  • A
    મેશ
  • B
    બ્લેક બોર્ડ
  • C
    બોકસમાં નાનું છિદ્ર
  • D
    એકપણ નહિ
Easy
Download our app for free and get startedPlay store
c
(c) When light incident on pin hole, enters into the box and suffers successive reflection at the inner wall. 

At each reflection some energy is absorbed.

Hence the ray once it enters the box can never come out and pin hole acts like a perfect black body.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય
    View Solution
  • 2
    એક લોખંડના ટુકડાને જયોતમાં ગરમ કરવામાં આવે છે. પ્રથમ તે ધુંધળો લાલ બને છે, ત્યારબાદ તે રાતાશ પડતો પીળો બને અને છેલ્લે ગરમ સફેદમાં ફેરવાય છે. ઉપરોકત અવલોકનની સાચી સમજૂતી શેના ઉપયોગથી શકય છે.
    View Solution
  • 3
    કાળા પદાર્થનું તાપમાન $300 K$ છે. તેમાથી ઉત્સર્જિત થતી ઉર્જા કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 4
    જો સપાટી પરના ટ્રાન્સમીશના પાવર $\frac{1}{9}$ હોય અને પ્રતિબીંબીત પાવર $\frac{1}{6}$ છે, તો શોષણ પાવર .........
    View Solution
  • 5
    કાળા પદાર્થે  ${27^o}C$ અને ${927^o}C$ તાપમાને ઉત્સર્જિત કરેલ ઉર્જાનો ગુણોત્તર કેટલો હોય?
    View Solution
  • 6
    શરૂઆતમાં $200\,K$ તાપમાને રહેલ $r$ ત્રિજ્યાના નક્કર કોપરના (ઘનતા $\rho$ અને વિશિષ્ટ ઉષ્મા $c$) ગોળાને $0\,K$ દીવાલના તાપમાનવાળા ઓરડામાં મુકેલ છે.તો ગોળાનું તાપમાન $100\,K$ થતાં કેટલો સમય ($\mu s$ માં) લાગે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સંયુકત બ્લોક બે જુદાં જુદાં બ્લોકોનું બનેલું છે.આ બે બ્લોકોની ઉષ્માવાહકતા અનુક્રમે $K$ અને $2K$ તથા તેમની જાડાઇ અનુક્રમે $x$ અને $4x$ છે.આ સંયુકત બ્લોકોના છેડાના તાપમાન $T_2$ અને $T_1 (T_2>T_1)$ છે.આ સંયુકત બ્લોકોમાંથી પસાર થતો ઉષ્માનો દર $ \left( {\frac{{A\left( {{T_1} - {T_2}} \right)k}}{x}} \right)f $ હોય,તો $f $ = _______
    View Solution
  • 8
    જો તળાવના તળીયાનું તાપમાન $0^{\circ} C$ હોય અને વાતાવરણીય તાપમાન $-20^{\circ} C$ છે. જો $1 \,cm$ જેટલો બરફ તળાવની સપાટી પર $24 \,h$ કલાકમાં જામતો હોય તો બીજો $1 \,cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$
    View Solution
  • 9
    કુકરની બનાવટમાં ઉપયોગી પદાર્થ હંમેશા કેવું જોઈએ? ($K -$ ઉષ્માવાહકતા, $S -$ વિશિષ્ટ ઉષ્મા)
    View Solution
  • 10
    વિધાન : આપેલ તરંગલંબાઇએ જે પદાર્થ ઉષ્માનું ઉત્સર્જન વધુ કરે તે ઉષ્માનો સારો શોષક પણ હોય

    કારણ : કિર્ચોફના નિયમ મુજબ આપેલ તરંગલંબાઇએ પદાર્થની ઉત્સર્જકતા અને શોષકતા સમાન હોય 

    View Solution