Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વર્નિયર કેલીપર્સના મુખ્ય સ્કેલનો વિભાગ $m$ એકમોને બરાબર છે. જો મુખ્ય સ્કેલનો $n$મો વિભાગ વર્નિયર સ્કેલ પરના $(n+1)$ માં કાપા સાથે બંધ બેસે, તો વર્નિયર કેલીપર્સની લઘુત્તમ શક્તિ .......... થશે.
$1$ જુલ ઊર્જાને એકમના નવા તંત્રમાં રૂપાંતરિત કરવામાં આવે છે જેમાં લંબાઈને $10$ મીટરમાં, દળ $10$ કિ.ગ્રા. માં અને સમય $1$ મિનિટમાં માપવામાં આવે છે. નવા તંત્રમાં $1 \,J$ નું આંકડાકીય મૂલ્ય શું છે?
$K$ બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર પર $m$ દળ લટકાવીને દોલનો કરાવતા આવૃત્તિ $ f = C\,{m^x}{K^y} $ સૂત્ર મુજબ આપવામાં આવે છે, જ્યા $C$ એ પરિમાણરહિત રાશિ છે. $x$ અને $y $ ના મૂલ્યો કેટલા હશે?