ફોસ્ફરસનો ઓ.આંક \(+3\) માંથી \(+5 \) એટલે કે \(PCl_3\) માંથી ઓક્સિડેશન થઇ \(PCl_5\) બને છે આથી તે રિડક્શનકર્તા તરીકે વર્તેં છે.
${H_2}\mathop S\limits^{ } {O_4}\,\,\,\,\, \to \,\,\,\,\,\mathop S\limits^{ } {O_2}$
$\mathrm{aCl}_{2(\mathrm{~g})}+\mathrm{bOH}_{(\mathrm{aq})}^{-} \rightarrow \mathrm{cClO}_{(\mathrm{aq})}^{-}+\mathrm{dCl}_{(\mathrm{aq})}^{-}+\mathrm{eH}_2 \mathrm{O}_{(\mathrm{l})}$
સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં $a, b, c$ અને $d$ ના મુલ્યો અનુક્રમે શોધો.
$S{O_2}\, + \,\,2{H_2}S\,\,\, \to \,\,3S\,\, + \,\,2{H_2}O$