($R$ એ વાયુ અચળાંક છે)
$\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{~B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{g})$
$S.\ No$ સમય/s કુલ દબાણ/(atm)
$1.$ $0$ $0.1$
$2.$ $115$ $0.28$
પ્રક્રિયાનો વેગ અચળાંક _______________$\times 10^{-2} \mathrm{~s}^{-1}$ (નજીકનાં પૂનાંકમાં)
$A _{( g )} \rightarrow 2 B _{( g )}+ C _{( g )}$
$A$ અને $P _{ t }$ નું પ્રારંભિક દબાણ $P _{0}$ છે $'t'$ સમયે કુલ દબાણ એકીકૃત દર સમીકરણ શું હશે ?